gwssb

શહેરી પાણી પરવઠો ૩૧ ઓક્ટોબર ૨૦૧૭ 

શહેરી વિકાસ વિભાગ (જીયુડીએમ) દ્વારા પાણી પુરવઠા બોર્ડ ને અમલીકરણ સંસ્થાય તરીકે ૨૩ શહેરોની પાણી પુરવઠા યોજના સોંપવામાં આવેલ. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યUવસ્થાs બોર્ડ દ્વારા ૨૩ શહેરોની પાણી પુરવઠા યોજનાઓના કામો હાથ ધરવામાં આવેલ. તે પૈકી ૨૦ યોજનાઓ પુર્ણ કરી કાર્યરત કરવામાં આવેલ છે.

 
ક્રમ નં શહેરનું નામ જીલ્‍લો યોજનાનું નામ મંજુર થયેલ ટેન્‍ડર રકમ (રૂ. કરોડમાં)
1 ભરૂચ ભરૂચ ભરૂચ પા.પુ.યો ૧૧.૫૮
2 વેરાવળ સોમનાથ વેરાવળ પા.પુ.યો ૦.૧૦
3 કપડવંજ ખેડા કપડવંજ પા.પુ.યો ૬.૮૪
4 પાલનપુર બનાસકાંઠા પાલનપુર પા.પુ.યો ૧૧.૨૩
5 રાધનપુર બનાસકાંઠા રાધનપુર પા.પુ.યો ૩.૫૮
6 સિધ્‍ધપુર પાટણ સિધ્‍ધપુર-૨ પા.પુ.યો ૪.૭૫
7 મહુવા ભાવનગર મહુવા પા.પુ.યો ૧૭.૭૧
8 ભચાઉ કચ્‍છ ભચાઉ પા.પુ.યો ૨.૪૪
9 બાયડ અરવલ્‍લી બાયડ પા.પુ.યો ૦.૨૯
10 ભાણવડ જામનગર ભાણવડ પા.પુ.યો ૫.૩૩
11 હારીજ પાટણ હારીજ પા.પુ.યો ૪.૩૧
  સિધધપુર પાટણ સિધધપુર-૧ પા.પુ.યો ૩.૩૮
12 ભુજ કચ્‍છ ભુજ પા.પુ.યો ૨૧.૯૭
  બાયડ અરવલ્લી બાયડ પા.પુ.યો ૬.૬૫
13 કુતિયાણા પોરબંદર કુતિયાણા પા.પુ.યો ૧૨.૩૧
14 ડભોઈ વડોદરા ડભોઈ-૧ પા.પુ.યો ૩.૧૩
  ડભોઈ-૨ ડભોઈ-૨ પા.પુ.યો ૬.૨૪
  ડભોઈ-૩ ડભોઈ-૩ પા.પુ.યો ૨.૫૧
15 દહેગામ ગાંધીનગર દહેગામ પા.પુ.યો ૫.૮૭
16 લુણાવાડા મહીસાગર લુણાવાડા પા.પુ.યો ૧.૬૫
17 તળાજા ભાવનગર તળાજા પા.પુ.યો ૯.૩૦
18 વંથલી જુનાગઢ વંથલી પા.પુ.યો ૨૦૨.૯૩
19 જુનાગઢ જુનાગઢ પા.પુ.યો જુનાગઢ પા.પુ.યો (UIDSSMT આધારીત) ૧૯.૯૫
હસ્‍નાપુર ડેમ આધારીત જુનાગઢ પાણી પુરવઠા યોજના ભાગ-૧ ૨૪.૦૨
જુનાગઢ પા.પુ. યોજના ભાગ-૧ ૧.૦૪
૨૦ પોરબંદર પોરબંદર પોરબંદર પા.પુ.યો ભાગ-૩ ૦.૩૪
  પોરબંદર પોરબંદર પોરબંદર પા.પુ.યો ભાગ-૨ ૩.૪૪
 

આ ઉપરાંત ૩ શહેરી પાણી પુરવઠા યોજનાના કામો વિવિધ તબક્કે પ્રગતિમાં છે. જેનુ પત્રક નીચે મુજબ છે.

 
ક્રમ નં શહેરનું નામ જીલ્‍લો યોજનાનું નામ મંજુર થયેલ ટેન્‍ડર રકમ (રૂ. કરોડમાં)
છાયા પોરબંદર છાયા પા.પુ.યો (પોરબંદર પેકેજ) ૫૧.૬૧
રાણાવાવ પોરબંદર રાણાવાવ પા.પુ.યો ૫૧.૩૩
માલિયા (મ) મોરબી માલિયા (મ) પા.પુ.યો ૧૧.૭૩
જુનાગઢ જુનાગઢ જુનાગઢ પા.પુ.યો ભાગ-૩ ૧૮.૦૬
હસ્નાપુર ડેમ આધારીત જુનાગઢ પા.પુ.યો ભાગ-૨ ૫.૩૧
પોરબંદર પોરબંદર પોરબંદર પા.પુ.યો ભાગ-૧ ૨૦.૨૭
 

અમૃત કાર્યક્રમ હેઠળની સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની યોજનાઓ-:

અમૃત કાર્યક્રમ હેઠળ શહેરી વિકાસ વિભાગ (જીયુડીએમ) દ્વારા પાણી પુરવઠા બોર્ડ ને અમલીકરણ સંસ્થાે તરીકે ૬ શહેરોની ૭ (સાત) સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ યોજનાઓની કામગીરી સોંપવામાં આવેલ. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્ય વસ્થાએ બોર્ડ દ્વારા ૬ શહેરોની ૭ (સાત) સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ યોજનાઓ કામો હાથ ધરવામાં આવેલ છે જે યોજનાઓ હાલ પ્રગતિ હેઠળ છે.

 
ક્રમ નં શહેરનું નામ જીલ્‍લો યોજનાનું નામ મંજુર થયેલ ટેન્‍ડર રકમ (રૂ. કરોડમાં)
1 જેતપુર રાજકોટ જેતપુર એસ.ટી.પી. ૩૦.૧૦
2 મોરબી મોરબી-૧ એસ.ટી.પી. ૩૩.૬૩
  મોરબી મોરબી-૨ એસ.ટી.પી. ૧૪.૫૫
3 ગોંડલ ગોંડલ એસ. ટી.પી. ૨૩.૦૮
4 ભુજ કચ્છ ભુજ એસ.ટી.પી. ૩૧.૩૯
5 દ્વારકા દેવભુમિ દ્વારકા દ્વારકા એસ. ટી.પી. ૧૫.૧૨
6 બોટાદ* બોટાદ બોટાદ એસ.ટી.પી. ૩૮.૪૩
* બોટાદ એસટીપીના ટેન્ડ ર હાલ શહેરી વિકાસ વિભાગ સ્ત રે મંજુરી હેઠળ છે.
 

અમૃત કાર્યક્રમ હેઠળની મોરબી શહેરની પાણી પુરવઠા યોજનાઓ

અમૃત કાર્યક્રમ હેઠળ શહેરી વિકાસ વિભાગ (જીયુડીએમ) દ્વારા પાણી પુરવઠા બોર્ડને અમલીકરણ સંસ્થાપ તરીકે મોરબી શહેરની પાણી પુરવઠા યોજનાઓની કામગીરી સોંપવામાં આવેલ. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યેવસ્થાા બોર્ડ દ્વારા મોરબી શહેરની પાણી પુરવઠા યોજનાઓ ભાગ- ૧ થી ૪ ના કામો હાથ ધરવામાં આવેલ છે જે યોજનાઓ હાલ પ્રગતિ હેઠળ છે.

 
ક્રમ નં શહેરનું નામ જીલ્‍લો યોજનાનું નામ મંજુર થયેલ ટેન્‍ડર રકમ (રૂ. કરોડમાં)
1 મોરબી રાજકોટ મોરબી પા.પુ. યો. ભાગ - ૧ ૩૦.૭૮
2 મોરબી મોરબી પા.પુ. યો. ભાગ - ૨ ૨૦.૨૧
3 મોરબી મોરબી પા.પુ. યો. ભાગ - ૩ ૪૩.૫૭
4 મોરબી મોરબી પા.પુ. યો. ભાગ - ૪ ૩૪.૦૨

Related topics

નવા સમાચારો

Vibrant Gujarat Digital LockerChief Electoral OfficerGujarat Water Infrastructure Limited (GWIL)Water and Sanitation Management Organization (WASMO)Gandhijis 150th Birth Anniversary