gwssb

શહેરી ગટર વ્‍યવસ્‍થા૩૧ ઓક્ટોબર ૨૦૧૭ 

શહેરી વિકાસ વિભાગ દ્વારા ગુજરાતની તમામ ૧૫૯ નગરપાલિકામાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરીનું આયોજન કરેલ છે. જેમાંથી ૧૦૦ ભુગર્ભ ગટર યોજનાઓ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાય બોર્ડને, ૫૮ ભુગર્ભ ગટર યોજનાઓ ગુજરાત અર્બન ડેવલપમેન્ટા કંપનીને અને ૧ ભુગર્ભ ગટર યોજના અમદાવાદ મ્યુેનીસિપલ કોર્પોરેશનને સોંપવામાં આવેલ છે. આ ૧૦૦ ભુગર્ભ ગટર યોજનાઓ પૈકી કુલ-૯૭ શહેરોમાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે અને તેના કામો હાલ પ્રગતિ હેઠળ છે.

પાણી પુરવઠા વિભાગ દ્વારા ભૂગર્ભ ગટર યોજનાની કામગીરીની ગુણવતા જળવાય તે માટે પ્રતિષ્ઠિેત અને તકનીકી નામ ધરાવતી મે. ટાટા કન્સલટીંગ એન્જીાનીયર્સ કંપનીને પ્રોજેકટ મોનીટરીંગ કન્સતલટન્ટવ (પીએમસી) તરીકે રાખેલ છે.

 

જે શહેરોની ભુગર્ભ ગટર યોજનાના કામો પૂર્ણ કરવામાં આવેલ છે તેની વિગત નીચે મુજબ છે.

ક્રમ નં શહેરનું નામ જીલ્‍લો યોજનાનું નામ મંજુર થયેલ ટેન્‍ડર રકમ (રૂ. કરોડમાં)
કરમસદ આણંદ કરમસદ ભુ.ગ.યો ૩.૫૨
સોજીત્રા આણંદ સોજીત્રા ભુ.ગ.યો ૮.૩૪
ગઢડા ભાવનગર ગઢડા ભુ.ગ.યો ૯.૭૫
ગારીયાધાર ભાવનગર ગારીયાધાર ભુ.ગ.યો ૧૫.00
દહેગામ ગાંધીનગર ગાંધીનગર પેકેજ ભુ.ગ.યો ૬.૯૨
પાટડી સુરેન્‍દ્રનગર પાટડી ભુ.ગ.યો ૨૦.૭૭
સાવરકુંડલા અમરેલી સાવરકુંડલા ભુ.ગ.યો ૧૦.૨૨
વલ્‍લભીપુર ભાવનગર વલ્‍લભીપુર ભુ.ગ.યો ૧૫.૫૨
બાવળા અમદાવાદ બાવળા ભુ.ગ.યો ૧૦.૫૯
૧૦ વી.વી.નગર આણંદ વી.વી.નગર ભુ.ગ.યો ૪.૮૫
૧૧ જંબુસર ભરૂચ જંબુસર ભુ.ગ.યો ૪.૨૧
૧૨ માણસા ગાંધીનગર ગાંધીનગર પેકેજ ભુ.ગ.યો ૨૬.૫૫
૧૩ ભુજ કચ્‍છ ભુજ ભુ.ગ.યો ૪૦.૯૯
૧૪ ડાકોર ખેડા ડાકોર ભુ.ગ.યો ૧૧.૮૨
૧૫ કઠલાલ ખેડા કઠલાલ ભુ.ગ.યો ૧૬.૨૪
૧૬ બાયડ અરવલ્‍લી બાયડ ભુ.ગ.યો ૧૮.૯૮
૧૭ વડાલી સાબરકાંઠા સાબરકાંઠા પેકેજ ભુ.ગ.યો ૨૪.૯૧
૧૮ તલોદ-૨ સાબરકાંઠા સાબરકાંઠા પેકેજ ભુ.ગ.યો૨૩.૧૬
તલોદ-૧ સાબરકાંઠા તલોદ-૧ ભુ.ગ.યો ૨.૫૫
૧૯ ઠાસરા ખેડા ખેડા પેકેજ ભુ.ગ.યો ૭.૯૯
૨૦ રાપર કચ્‍છ રાપર ભુ.ગ.યો ૭.૨૬
૨૧ ધાનેરા બનાસકાંઠા ધાનેરા ભુ.ગ.યો ૧૮.૩૮
૨૨ કપડવંજ ખેડા કપડવંજ ભુ.ગ.યો ૧૧.૦૩
૨૩ મોરબી રાજકોટ મોરબી ભુ.ગ.યો ૧૦૭.૯૩
૨૪ થરાદ બનાસકાંઠા થરાદ ભુ.ગ.યો ૨૦.૭૦
૨૫ શિહોર ભાવનગર શિહોર ભુ.ગ.યો ૪૩.૭૭
૨૬ હારીજ પાટણ હારીજ ભુ.ગ.યો ૯.૭૦
૨૭ કરજણ વડોદરા કરજણ ભુ.ગ.યો ૧૯.૦૦
૨૮ ઓડ આણંદ ઓડ ભુ.ગ.યો ૭.૪૨
૨૯ પેથાપુર ગાંધીનગર પેથાપુર ભુ.ગ.યો ૧૪.૨૭
૩૦ થાનગઢ સુરેન્‍દ્નનગર થાનગઢ ભુ.ગ.યો ૫૨.૬૫
જામજોધપુર જામનગર જામજોધપુર ભુ.ગ.યો ફેઈઝ-૧ ૦.૯૬
૩૧ મહેમદાવાદ ખેડા મહેમદાવાદ ભુ.ગ.યો ૧૭.૩૫
૩૨ બાલાસિનોર ખેડા બાલાસિનોર ભુ.ગ.યો ૧૫.૬૫
૩૩ થરા બનાસકાંઠા થરા ભુ.ગ.યો ૧૬.૧૩
૩૪ કણજરી ખેડા ખેડા પેકેજ ભુ.ગ.યો૧૩.૪૧
૩૫ પાદરા વડોદરા પાદરા ભુ.ગ.યો ૧૩.૬૬
૩૬ ચોટીલા સુરેન્‍દ્નનગર ચોટીલા ભુ.ગ.યો ૧૮.૭૨
૩૭ ભાભર બનાસકાંઠા ભાભર ભુ.ગ.યો ૧૮.૩૦
૩૮ બારેજા અમદાવાદ બારેજા ભુ.ગ.યો ૨૦.૩૮
૩૯ ચાણસ્‍મા પાટણ ચાણસ્‍મા ભુ.ગ.યો ૧૯.૩૪
૪૦ ચકલાસી ખેડા ચકલાસી ભુ.ગ.યો ૧૨.૬૬
જંબુસર ભરૂચ જંબુસર ભુ.ગ.યો ફેઈઝ-૨ ૨.૩૬
૪૧ ધંધુકા અમદાવાદ ધંધુકા ભુ.ગ.યો ૨૭.૧૭
૪૨ ચલાલા અમરેલી ચલાલા ભુ.ગ.યો ૧૪.૫૮
૪૩ લાઠી અમરેલી લાઠી ભુ.ગ.યો ૧૪.૫૯
૪૪ ભાણવડ જામનગર જામનગર પેકેજ ભુ.ગ.યો ૩૮.૫૦
૪૫ જામજોધપુર જામનગર જામનગર પેકેજ ભુ.ગ.યો ૧૫.૨૫
૪૬ કાલાવાડ જામનગર જામનગર પેકેજ ભુ.ગ.યો ૩૦.૨૬
૪૭ સિકકા જામનગર જામનગર પેકેજ ભુ.ગ.યો૩૨.૧૬
૪૮ મહુધા ખેડા મહુધા ભુ.ગ.યો ૭.૮૩
૪૯ જસદણ રાજકોટ જસદણ ભુ.ગ.યો ૨૬.૧૨
૫૦ સાવલી વડોદરા સાવલી ભુ.ગ.યો ૮.૭૯
૫૧ દામનગર અમરેલી દામનગર ભુ.ગ.યો ૧૩.૨૮
૫૨ આંકલાવ આણંદ આણંદ પેકેજ ભુ.ગ.યો ૫.૯૦
૫૩ ઉમરેઠ આણંદ ૯.૦૪
૫૪ ભાયાવદર રાજકોટ રાજકોટ પેકેજ ભુ.ગ.યો ૧૭.૭૮
૫૫ રાજુલા અમરેલી રાજુલા ભુ.ગ.યો ૩૭.૦૬
૫૬ તળાજા ભાવનગર તળાજા ભુ.ગ.યો ૧૩.૧૪
૫૭ કેશોદ જુનાગઢ જુનાગઢ પેકેજ ભુ.ગ.યો ૬૨.૪
૫૮ ઉના જુનાગઢ જુનાગઢ પેકેજ ભુ.ગ.યો ૪૪.૮૮
૫૯ માણાવદર જુનાગઢ જુનાગઢ પેકેજ ભુ.ગ.યો ૩૫.૬૬
૬૦ વીસાવદર જુનાગઢ જુનાગઢ પેકેજ ભુ.ગ.યો ૨૪.૪૪
૬૧ બાંટવા જુનાગઢ જુનાગઢ પેકેજ ભુ.ગ.યો ૧૨.૪૨
૬૨ તલાલા જુનાગઢ જુનાગઢ પેકેજ ભુ.ગ.યો ૨૪.૩૭
૬૩ આમોદ ભરૂચ આમોદ ભુ.ગ.યો ૧૨.૮૯
૬૪ ધ્રોલ જામનગર ધ્રોલ ભુ.ગ.યો ૩૦.૯
૬૫ હળવદ સુરેન્‍દ્નનગર હળવદ ભુ.ગ.યો ૪૭.૫૬
૬૬ માંડવી કચ્‍છ માંડવી ભુ.ગ.યો ૧૫.૬૪
૬૭ બરવાળા અમદાવાદ બરવાળા ભુ.ગ.યો ૧૪.૧૬
૬૮ બાબરા અમરેલી બાબરા ભુ.ગ.યો ૧૯.૮૭
૬૯ બોરીયાવી આણંદ બોરીયાવી ભુ.ગ.યો ૬.૯૪
૭૦ લુણાવાડા પંચમહાલ લુણાવાડા ભુ.ગ.યો ૩૬.૯૩
૭૧ વંથલી જુનાગઢ વંથલી ભુ.ગ.યો ૬.૨૯
૭૨ રાણાવાવ પોરબંદર રાણાવાવ ભુ.ગ.યો ૭૧.૪૧
૭૩ પ્રાંતિજ સાબરકાંઠાપ્રાંતિજ ભુ.ગ.યો ૧૪.૨૩
૭૪ ઈડર સાબરકાંઠા ઈડર ભુ.ગ.યો ૩૩.૭૪
 

જે શહેરોની ભુગર્ભ ગટર યોજનાના કામો પ્રગતિ હેઠળ છે. તેનું પત્રક નીચે મુજબ છે.

ક્રમ નં શહેરનું નામ જીલ્‍લો યોજનાનું નામ મંજુર થયેલ ટેન્‍ડર રકમ(રૂ. કરોડમાં)
બોટાદ ભાવનગર બોટાદ ભુ.ગ.યો ૧૧.૧૪
દ્વારકા જામનગર જામનગર પેકેજ ભુ.ગ.યો ૨૭.૧૯
જામરાવલ જામનગર જામનગર પેકેજ ભુ.ગ.યો ૧૫.૨૪
ખંભાળીયા જામનગર જામનગર પેકેજ ભુ.ગ.યો ૪૫.૫૧
સલાયા જામનગર જામનગર પેકેજ ભુ.ગ.યો ૧૮.૬૧
વીજાપુર મહેસાણા વીજાપુર ભુ.ગ.યો ૧૩.૯૦
પોરબંદર પોરબંદર પોરબંદર પેકેજ ભુ.ગ.યો ૨૬૧.૦૯
કુતિયાણા પોરબંદર
છાયા પોરબંદર
૧૦ ધોરાજી રાજકોટરાજકોટ પેકેજ ભુ.ગ.યો ૫૯.૪૫
૧૧ જેતપુર રાજકોટ ૯૩.૩૦
૧૨ માલિયા (મ) મોરબી ૧૬.૫૧
૧૩ વાંકાનેર મોરબી ૩૭.૭૪
૧૪ કોડીનાર જુનાગઢ જુનાગઢ પેકેજ ભુ.ગ.યો ૩૦.૦૯
૧૫ ખેરાલુ મહેસાણા ખેરાલુ ભુ.ગ.યો ૧૪.૭૩
૧૬ ચોરવાડ જુનાગઢ ચોરવાડ ભુ.ગ.યો ૨૧.૦૮
૧૭ ઓખા જામનગર ઓખા ભુ.ગ.યો ૭૯.૩૪
૧૮ ગોંડલ ફેઇજ-૧ રાજકોટ ગોંડલ ફેઇજ-૧ ભુ.ગ.યો ૪૫.૦૮
ગોંડલ ફેઇજ-૨ રાજકોટગોંડલ ફેઇજ-૨ ભુ.ગ.યો ૪૯.૧૮
૧૯ ખેડા ખેડા ખેડા ભુ.ગ.યો ૧૨.૪૦
૨૦ લીબંડી સુરેન્‍દ્રનગર લીબંડી ભુ.ગ.યો ૧૧.૧૯
૨૧ જાફરાબાદ અમરેલી જાફરાબાદ ભુ.ગ.યો ૨૨.૦૫
૨૨ રાધનપુર પાટણ રાધનપુર ભુ.ગ.યો ૩૩.૩૭
 

અન્ય ૪ શહેરોની ભુગર્ભ ગટર યોજનાના કામો શરૂ કરવામાં આવનાર છે. આ ૪ શહેરોની યોજનાઓની હાલની પરિસ્થિહતિ નીચે મુજબ છે.

યોજનાકિય કામોના ટેન્ડર મંજુરી હેઠળ છે.

ક્રમ નં જીલ્‍લાનુ નામશહેરનું નામટેન્‍ડર અંદાજીત રકમ (રૂ. કરોડમાં )
જુનાગઢસુત્રાપાડા૧૫.૨૮
 

અન્ય ૩ ભુગર્ભ ગટર યોજનાઓ કે જે હાલ શહેરી વિકાસ વિભાગ સ્ત રે વહીવટી મંજુરી મેળવવાની પ્રક્રિયા હેઠળ છે. :

ક્રમ નંજીલ્‍લાનુ નામ શહેરનુ નામઅંદાજીત રકમ (રૂ કરોડમાં)
જુનાગઢમાંગરોળ૭૦.૭૧
પંચમહાલહાલોલ૬૬.૨૫
રાજકોટઉપલેટા૫૯.૬૫
કુલ૧૯૬.૬૧

Related topics

નવા સમાચારો

Vibrant Gujarat Digital LockerChief Electoral OfficerGujarat Water Infrastructure Limited (GWIL)Water and Sanitation Management Organization (WASMO)Gandhijis 150th Birth Anniversary