gwssb

ગુજરાત જલસેવા તાલીમ સંસ્થા (જી.જે.ટી.આઇ.) વિશે

 
પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળના ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડનું એક યુનિટ છે. Aim
  • પેય જળ અને સ્વચ્છ‍તા ના વિષયમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની તાલીમ આપવા માટેની ચાવીરૂપ સંસ્થા.

  • રાજ્યના પેયજળ અને સ્વચ્છતાના ક્ષેત્રમાં કાર્યરત લોકોના વ્યવસાયીક વિકાસ માટે કાર્યરત નોડલ સંસ્થા. આ સંસ્થા‍ પેયજળ અને સ્વચ્છતાના ક્ષેત્રમાંની બાબતોએ, આ ક્ષેત્રમાં કાર્યરત લોકો અને સહભાગીઓ વચ્ચે, આવી સંબંધિત બાબતોએ જ્ઞાનની વહેંચણી માટે તાલીમ કાર્યક્રમો, વર્કશોપ, સેમીનાર ના આયોજન કરે છે.

  • ભારત સરકારશ્રીની માન્યતાઃ
    ગુજરાત જલસેવા તાલીમ સંસ્થા ને ગ્રામ્ય પેયજળ માટે ભારત સરકારશ્રીના પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય તરફથી "રાષ્ટ્રીય ચાવીરૂપ સંસાધન કેન્દ્ર" તરીકે નિર્ધારીત કરી માન્યતા આપવામાં આવેલ છે.
 
 
 
 
ગુજરાત જલસેવા તાલીમ સંસ્થાનો ઉદ્દેશ
  • ગુજરાત જલસેવા તાલીમ સંસ્થા નો ઉદ્દેશ પાણી પુરવઠા અને સ્વચ્છ‍તા ના ક્ષેત્રમાંના પડકારોને પહોંચી વળવા માટે સંબંધિત કર્મચારીઓની તકનીકી યોગ્યતા, વ્યવસાયીક ગુણવત્તા તથા વર્તણૂક વલણો સુધારવા તથા વધારવાનો છે. આ સંસ્થા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ઉપરાંત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ તેમજ બીન-સરકારી સંસ્થાઓ (NGO) ની તાલીમ ની જરૂરીયાતોની આપૂર્તી કરે છે.
 
 
ગુજરાત જલસેવા તાલીમ સંસ્થાની કામગીરી
૧.તાલીમ કાર્યક્રમ
Role
  • તાલીમ કાર્યક્રમો દ્વારા સંસ્થાના સભ્યોની સતત વ્યવસાયીક સુધારણા
૨. સી.સી.ડી.યુ.
Role
  • તાલીમ કાર્યક્રમો દ્વારા ગ્રામ્ય સંસ્થાઓ (ગ્રામ પંચાયત) નું ક્ષમતા નિર્માણ. આઇઇસી અને એચઆરડી પ્રવૃત્તિઓ
૩.ડબ્લ્યુ.ક્યુ.એમ.એસ.
Role
  • પાણી પૃથ્થકરણ પ્રયોગશાળાઓ મારફત પાણીની ગુણવત્તાની દેખરેખ અને નિયમન
૪.એક્સપોઝર ક્ષેત્રની મુલાકાત
Visit

Office Address

Gujarat Jalseva Training Institute
Sector-15, "G" Road,
Gandhinagar - 382 015
 

Contact Number

+91-79-23223307 (PB)
+91-79-23246694 (Laboratory)

Telefax

+91-79-23223243

Email

gjti.gwssb@gmail.com

Website

www.gwssb.gujarat.gov.in
Vibrant Gujarat Digital LockerChief Electoral OfficerGujarat Water Infrastructure Limited (GWIL)Water and Sanitation Management Organization (WASMO)Gandhijis 150th Birth Anniversary