gwssb

Technical Circulars

DateDetailsSubjectsDownload
11/07/2014 મીસીંગલીંક/ ઓગ્મેન્ટેશન અપગ્રેડેશન કાર્યક્રમ અંતગર્ત કરવાના થતા કામ અંગેની ગાઇડલાઇન ટેકનીકલDownload
26/10/2017 Obtaining New Water ConnectionWater ConnectionDownload
28/09/2017 ગુ.પા.પુ. અને ગ.વ્ય.બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવતા બાંધકામના કામોના ટેન્ડરમાં ડિફેક્ટ લાયાબીલીટી પીરીયડની જોગવાઈ ત્રણ વર્ષની રાખવા બાબતટેકનીકલDownload
24/07/2017 પાણીના જોડાણ માટેની અરજીનો નિયત સમયમર્યાદામાં જવાબ કરવા બાબતટેકનીકલDownload
27/04/2017 મીસીંગ લિંક કાર્યક્રમ હેઠળ કરવામાં આવતી જૂથ યોજનાઓની કામગીરી બાબતટેકનીકલDownload
31/03/2017 ઔધોગિક વપરાશ માટે અપાતા પાણીના દરોમાં કરવાના થતા વધારા બાબતટેકનીકલDownload
13/04/2016 પાણીના જોડાણ માટેની અરજીનો નિયત સમયમાં જવાબ કરવા બાબતટેકનીકલDownload
10/11/2016 GWIL અને GWSSB હસ્તક રહેલ વિવિધ પાણી પુરવઠા યોજનાઓની ઉભારણી નિભાવણી અને મરામત કામગીરી માટેના નોર્મસ નિયત કરવા તથા યોજનાઓના બિન ઉપયોગી માલ સામાનની હરાજી સંબંધિત અને યોજનાની પંપીંગ મશીનરી બાબતે અન્ય નીતિવિષયક નિર્ણયો(જેવા કે પાઈપલાઈન પેટ્રોલિંગ, પાણીના જથ્થાની આવક-જાવક, પંપીંગ કરાયેલ જથ્થાનો હિસાબ, પ્રતિ કલાક રજીસ્ટરની નોધણી, પાણીની ચોરી અટકાવવા બાબત, એરવાલ્વની સલામતી વગેરે) ગઠિત કરવા બાબતે સંકલિત ટેકનીકલ કમિટીની સંરચના કરવા બાબતટેકનીકલDownload
10/03/2016 આગામી ઉનાળો ૨૦૧૬માં પીવાના પાણીની તંગી અન્વયે ગામની આંતરિક પાણી પુરવઠા યોજનાઓ અંતર્ગત કરવાની થતી કામગીરીમાં લોકફાળો ન લેવા બાબતટેકનીકલDownload
07/06/2016 વર્ષ ૨૦૧૫-૧૬માં મંજુર કરેલ આયોજનમાં પાણી પુરવઠાને લગતા કામો માટે ઈ.ટી.પી. ચાર્જ, કન્ટીજન્સી ચાર્જ અને વર્ક કન્ટીજન્સી ચાર્જ બાબતટેકનીકલDownload
22/08/2016 માન.સંસદસભ્યો/માન.ધારાસભ્યોના પત્રો અંગે કરવાની કાર્યવાહી બાબતે સંકલિત સૂચનાઓટેકનીકલDownload
22/03/2016 પીવાના પાણીની તંગીવાળા ગ્રામ્ય વિસ્તારોમાં ટેન્કરથી પીવાનું પાણી આપવાનો દર, વ્યક્તિ દીઠ ૫૦ લીટર(પશુ સહીત) ધારા ધોરણ રાખવાની નીતિ નક્કી કરવા બાબતટેકનીકલDownload
04/01/2016 રુબન પ્રોજેક્ટ માટે ફંડની જોગવાઈ બાબતેટેકનીકલDownload
09/09/2015 Proceeding of the meeting 112(A)th Technical scrutiny Committee Technical guidelines to be adopted while Designing Water Supply SchemeટેકનીકલDownload
07/03/2015 વિધાનસભા તારાંકિત પ્રશ્નોની તબદિલ/પુનઃવિચારણા સંબંધમાં અનુસરવાની રીતટેકનીકલDownload
15/10/2015 Works Proposed under Special repairs under Action PlanટેકનીકલDownload
15/10/2015 સી.એ.ન. ૬૯૭૧/૨૦૧૨ની એલ.પી.એ/૮૩૪/૧૨ ઈન એસ.સી.એ.૫૨૧૦/૧૯૯૫ અધિક મદદનીશ ઇજનેર એસોસિએશન વિરુધ્ધ ગુજરાત સરકારટેકનીકલDownload
09/10/2015 માન. મુખ્ય મંત્રીશ્રી તરફથી ચિતન શિબિરમાં થયેલ સૂચન અન્વયે ઓડીટની બાબતને અસરકારક રીતે હાથ ધરવાની સૂચનાઓ સંકલિત રીતે બહાર પાડવા અંગે.ટેકનીકલDownload
03/02/2015 રાજ્યમાં ઔદ્યોગિક વપરાશ માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા અપાતા પાણીના દરની સુધારણા કરવા અંગે.ટેકનીકલDownload
07/08/2014 Principal approval of works proposed under missing linkટેકનીકલDownload
03/01/2014 પાઈપ લાઈન એનકેસીગની પધ્ધતિમાં સુધારો કરવા બાબતટેકનીકલDownload
02/08/2014 માન.મંત્રીશ્રી, માન.સંસદ સભ્યશ્રી, માન.ધારાસભ્યશ્રી વિગેરે લોકપ્રતિનિધિ દ્વારા કરવામાં આવતી રજુઆતો અન્વયે અનુસરવાની કાર્યપધ્ધતિ બાબતટેકનીકલDownload
10/10/2014 ધી પ્રોહીબીશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રીહબીલીટેશન એક્ટ તથા તે હેઠળ બનેલા નિયમો-૨૦૧૩ અન્વયે જિલ્લા/તાલુકા કક્ષાની તકેદારી સમિતિની રચના, તેના કાર્યો, ફરજો અને સત્તા બાબત.ટેકનીકલDownload
10/07/2014 શહેરોના આસપાસનાઓ.જી. વિસ્તારો કે જે શહેરી વિસ્તાર તરીકે વર્ગીકરણ કરવામાં આવ્યું ન હોય પરંતુ ગ્રામ પંચાયત હોય તેવા વિસ્તારોની પીવાના પાણીની બાબતે સ્પર્શે ત્યાં સુધી ગ્રામ્ય વિસ્તાર ગણી પાણી પૂરું પાડવા અંગેમીકેનીકલDownload
22/07/2013 પીવાના પાણીની તંગી અન્વયે ગામની આંતરિક સુવિધાઓ અંતર્ગત કરવાની થતી કામગીરીમાં લોકફાળો ન લેવાની જોગવાઈ રદ કરવા બાબતટેકનીકલDownload
09/10/2013 ભારત સરકારના ભંડોળથી સહાયિત યોજનાઓની સાઈટ પર યોજનાકીય વિગતો બાબતટેકનીકલDownload
09/10/2013 હેન્ડપંપ તથા મીની પાઈપ યોજના વસ્તીના ધોરણે હાથ ધરવા બાબતટેકનીકલDownload
09/09/2013 બોર્ડ બેઠક તથા ટી.પી.સી.-૧ માં રજુ કરવાના એજન્ડા બાબત સૂચનાઓટેકનીકલDownload
22/08/2013 જીડા સહાયિત સોલાર પંપ આધારિત મીની પાઈપ વોટર સપ્લાય યોજનાઓ અન્વયેના પ્રોજેક્ટના કામો કાર્યવિત કરીને માહે સપ્ટેમ્બર/૨૦૧૩ સુધીમાં પૂર્ણ કરવા બાબતમીકેનીકલDownload
26/06/2013 અછત/અર્ધઅછતગ્રસ્ત વિસ્તારોમાં કરેલ બોર/કુવા સીલ કરવા બાબત.ટેકનીકલDownload
18/06/2013 અછત/અર્ધઅછતગ્રસ્ત વિસ્તારોમાં સિચાઈ બંધોની ઉપરવાસ અને નીચવાસમાં કરેલ બોર/કુવા સીલ કરવા બાબત.ટેકનીકલDownload
05/06/2013 બોર્ડ બેઠક તથા ટી.પી.સી.-૧ માં રજુ કરવાના એજન્ડા બાબત સૂચનાઓમીકેનીકલDownload
06/05/2013 ગુજરાત સિચાઈ અને પાણી નિકાલ વ્યવસ્થા અધિનિયમ, ૨૦૧૩ નો તા. ૧લી મે, ૨૦૧૩થી અમલ કરવા બાબત.ટેકનીકલDownload
10/4/2013 GWSSB હસ્તકની બલ્ક પાઈપલાઈન, બોર્ડની ડીસ્ટ્રીબ્યુશન તથા જુથ પાણી પુરવઠા યોજનાની પાઈપલાઈનની ચકાસણી અને મરામત કરવા તેમજ પાણીનું લીકેજ અને ચોરી અટકાવવા બાબતટેકનીકલDownload
31/01/2013 કમ્પ્યુટર કૌશલ્યની C.C.C., C.C.C+ પરીક્ષા પાસ કરવા અંગે.ટેકનીકલDownload
30/01/2013 ગુજરાત રાજ્ય જામી વિકાસ નિગમ લી. માટે તળાવો ઉંડા અને છિદ્ધાડુ કરવા માટેની યોજના.ટેકનીકલDownload
27/07/2012 પીવાના પાણીની તંગી અન્વયે ગામની આંતરિક સુવિધાઓ અંતર્ગત કરવાની થતી કામગીરીમાં લોકફાળો ન લેવા બાબતટેકનીકલDownload
03/07/2012 ગુજરાત પાણી પુરવઠા બોર્ડ હસ્તકની જુદી જુદી જૂથ પાણી પુરવઠા યોજનાની પાઈપલાઈનમાંથી ઔદ્યોગિક, શૈક્ષણિક, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓને પીવાના પાણીનું ખાનગી જોડાણ આપવા બાબતની નિતી અને ધારાધોરણ.મીકેનીકલDownload
28/09/2011 બોર્ડ નિયામક મંડળના સભ્યશ્રીને બોર્ડ/સમિતિની બેઠકમાં હાજરી આપવા અંગે સીટીંગ ફી ચુકવવા બાબતમીકેનીકલDownload
21/09/2011 તાંત્રિક અધિકારીશ્રીઓને સત્તા સોપણી બાબતટેકનીકલDownload
03/02/2011 વહીવટી અને નાણાંકીય સત્તાઓમાં આંશીક ફેરફાર કરવા બાબતમીકેનીકલDownload
23/09/2010 માન.ધારાસભ્યશ્રી ગ્રાન્ટમાંથી કન્ટીજન્સી તથા ઈ.ટી.પી. ચાર્જની રકમ મંજુર બાબતટેકનીકલDownload
20/12/2010 રૂરબન વિસ્તારોમાં ગામોની પા.પુ. યોજનાનાં કામો માથાદીઠ ૧૦૦ લીટરનાં ધોરણો હાથ ધરવા બાબત.ટેકનીકલDownload
03/07/2009 પાણી પુરવઠા વિભાગ ગુજરાત રાજ્ય પીવાના પાણીના નોર્મસ સુધારવા બાબતટેકનીકલDownload
28/05/2008 અનુસુચિત જાતિ તથા અનુસુચિત જનજાતિ વિસ્તારમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા હાથ ધરવાના થતા પાણી પુરવઠાના કામોમાં લોકફાળો લેવા બાબતટેકનીકલDownload
14/03/2008 Requirement of prior approval of Government by the State Public Sector EnterprisesમીકેનીકલDownload
21/08/2007 સંસદસભ્યો/ધારાસભ્યોના પત્રો અંગે કરવાની કાર્યવાહી બાબતે સંકલિત સૂચનાઓટેકનીકલDownload
08/02/2007 રાજ્યમાં પીવા માટે, ઔદ્યોગિક હેતુ માટે તેમજ શૈક્ષણિક ધાર્મિક સામાજીક તથા આરોગ્ય સંસ્થા માટે અપાતા પાણીના દરો બાબતમીકેનીકલDownload
30/03/2005 રાજ્યના જુદા જુદા શહેરી વિસ્તારમાં પીવાના પાણીની યોજનાઓના કામો ગુજરાત પા.પુ. અને ગ.વ્ય.બોર્ડના કાર્યક્ષેત્રમાં લેવા અંગેટેકનીકલDownload
30/08/2005 શહેરી વિકાસ વર્ષ ૨૦૦૫ અંતર્ગત સ્થાનિક સંસ્થાઓની પાણી પુરવઠા અને ગટર યોજનાઓના કામ માટે સેન્ટેજ દર બાબતટેકનીકલDownload
07/03/2003 ૮ ((આઠ ઇંચ ૨૦૦ મી.મી) વ્યાસના બોરના બદલે ૧૦(દસ ઇંચ-૨૫૦ મી.મી)મીકેનીકલDownload
03/05/2000 ગ્રામ્ય જુથ પાણી પુરવઠા યોજનાઓ ખાસ મરામતની માટે મંજુરી માટેની સમિતિ રચવા બાબતમીકેનીકલDownload
20/06/1997 ગ્રામ્ય જુથ યોજનાઓના ખાસ મરામતની બાબત.મીકેનીકલDownload
- A note on Operation Maintenance and Repairs Norms for Rural Water Supply Schemes-Download

Related topics

LATEST NEWS

Vibrant GujaratDigital LockerChief Electoral OfficerGujarat Water Infrastructure Limited (GWIL)Water and Sanitation Management Organization (WASMO)