gwssb

માહિતી મેળવવાનો અધિકાર (૧૪/૧૧/૨૦૧૯)

માહિતી અધિકાર અધિનિયમ હેઠળ મળેલ તથા નિકાલ થયેલ અરજીઓની તારીજ

 
નં. માહિતી ડાઉનલોડ
1. સંસ્થા ની વિગતો, કાર્યો અને ફરજો. ડાઉનલોડ
2. અધિકારી તથા કર્મચારીના અધિકારો અને ફરજો. ડાઉનલોડ
3. દેખરેખની ચેનલ અને જવાબદારીઓ સહીત, નિર્ણય લેવાની કાર્યપધ્ધતિ. ડાઉનલોડ
4. કાર્યો કરવા માટેના ધારાધોરણો. ડાઉનલોડ
5. સંસ્થા દ્વારા જાળવવામાં આવતાં, કે તેના નિયંત્રણ હેઠળના, કે કર્મચારીઓ દ્વારા કાર્ય કરવા ઉપયોગમાં લેવાતાં નિયમો, નિયંત્રણો, સૂચનાઓ, મેન્યુંઅલ્સ અને રેકર્ડ. ડાઉનલોડ
6. સંસ્થાના કબજામાં અથવા નિયંત્રણમાં રહેલ દસ્તાવેજોના વર્ગીકરણ દર્શાવતું પત્રક. ડાઉનલોડ
7. નિતિ નિર્ધારણ અથવા તેના અમલીકરણમાં જાહેર જનતાના સભ્યોની સાથેના પરામર્શ અથવા રજૂઆતોની વ્યવસ્થા. ડાઉનલોડ
8. બોર્ડ, કાઉન્સીસલ, સમિતિ અથવા બે થી વધુ સભ્યો ધરાવતી બોડી અંગેની વિગત કે તેના ભાગરૂપે સંરચીત બોર્ડ, કાઉન્સીલ, સમિતિ અને અન્ય બોડી – કે જે અથવા જેની કાર્યનોંધ જાહેર જનતાના સભ્યોને ઉપલબ્ધ હોય. ડાઉનલોડ
9. સંસ્થાના અધિકારીઓ તથા કર્મચારીઓની ક્રમીક યાદી. ડાઉનલોડ
10. સંસ્થાના વિનિયમો હેઠળ મહેનતાણાંની કાર્યપધ્ધપતિ સહીત, સંસ્થાના દરેક અધિકારી તથા કર્મચારીનો માસિક પગાર. ડાઉનલોડ
11. દરેક યોજનાની વિગતો સહ તેની દરેક એજન્સી ને ફાળવાયેલ બજેટ, પ્રસ્તાવિત ખર્ચ તથા ચૂકવણાંના અહેવાલો. ડાઉનલોડ
12. અનુદાનીત કાર્યક્રમો અમલીકરણની પધ્ધતિ, તે પર ફાળવાયેલ રકમો અને તેના લાભાર્થીઓની વિગતો. ડાઉનલોડ
13. સંસ્થા દ્વારા અપાયેલ છૂટછાટો, પરવાનાઓ, અથવા અધિકૃતના ધારકોની વિગતો. ડાઉનલોડ
14. વિજાણું સ્વગરૂપે જળવાયેલ અથવા ઉપલબ્ધ કરવામાં આવતી માહિતીની વિગતો. ડાઉનલોડ
15. સંસ્થા દ્વારા જાહેર નાગરિકો માટે ઉપલબ્ધ કરાવાયેલ પુસ્તાકાલય કે વાંચનખંડના કામના કલાકો સહીત, નાગરિકો માટે માહિતી મેળવવાની ઉપલબ્ધ સુવિધા અંગેની વિગતો. ડાઉનલોડ
16. જાહેર માહિતી અધિકારીઓના નામ, હોદ્દા અને અન્યત વિગતો. ડાઉનલોડ
17. અન્ય નિર્દેશીત માહિતી તથા વાર્ષિક નવીનીકરણ. ડાઉનલોડ

Related topics

નવા સમાચારો

Vibrant Gujarat Digital LockerChief Electoral OfficerGujarat Water Infrastructure Limited (GWIL)Water and Sanitation Management Organization (WASMO)Gandhijis 150th Birth Anniversary