gwssb

Technical Circulars

DateDetailsSubjectsDownload
30/11/2021 ટેન્ડરમાં પાઈપના જથ્થાના વધારા તેમજ વધારાની બાબત પર પ્રાઈઝ વેરીએશન આપવા અંગે.ટેકનીકલ Download
25/06/2021 જૂથ યોજનાઓની મરામત અને નીભાવણી બાબતે.ટેકનીકલ Download
23/06/2021 શ્રેત્રીય કચેરી માટે ઓફીસ બિલ્ડીંગના બાંધકામ બાબતે.ટેકનીકલ Download
23/06/2021 બોર્ડ હસ્તકની જૂથ પાણી પુરવઠા યોજનાઓની મરામત અને નીભાવણી કરતી એજન્સીની કામગીરીના મુલ્યાંકન બાબતે.ટેકનીકલ Download
16/02/2021 ગ્રામ્ય સ્તરે પાણી પુરવઠા યોજનાઓ માટે પાણી પુરવઠા યોજનાઓ માટે પાણીના સ્ટોરેજની ટાંકી તથા સંપની ક્ષમતા નક્કી કરવા બાબત.ટેકનીકલ Download
11/02/2021 ટેન્ડરમાં રાખવામાં આવતા પ્રાઇઝ વેરીએશન ક્લોઝમાં તેમજ અન્ય ક્લોઝમાં ફેરફાર કરવા બાબત.ટેકનીકલ Download
01/01/2021 બીન ઉપયોગી સિવિલ મટીરીયલ રાઇટ ઓફ કરવા તથા તળિયાની કિંમત નક્કી કરવા સિવિલ શાખાની સમિતિની રચના બાબતટેકનીકલ Download
13/10/2020 બોર્ડ હસ્તકની જૂથ પાણી પુરવઠા યોજનાની મરામત અને નિભાવણી કરતી એજન્સીની કામગીરીના મુલ્યાંકન બાબત.ટેકનીકલ Download
31/03/2020 ઔધોગિક વપરાશ માટે અપાતા પાણીના દરોમાં કરવાના થતાં વધારાના બાબત.ટેકનીકલ Download
05/10/2020 ખોદાણની કામગીરીમાં હાર્ડ રોકની આઈટમ બાબતે અગત્યની સુચનાઓ. (auction of Hard rock) ટેકનીકલ Download
૨૧/૧૨/૨૦૧૮ જુથ પાણી પુરવઠા યોજના હેઠળ ફળિયા/ પરાઓને એકમ ગણી પીવાના પાણીનું જોડાણ આપવા બાબત.ટેકનીકલ Download
૨૨/૦૬/૨૦૨૦ Instructions for hamlet connectivity worksટેકનીકલ Download
૦૭/૦૬/૨૦૧૬ વર્ષ ૨૦૧૫-૧૬ માં મંજૂર કરેલ આયોજનમાં પાણી પુરવઠાને લગતાં કામો માટે ઇ.ટી.પી. ચાર્જ, કન્ટીજન્સી ચાર્જ અને વર્ક કન્ટીજન્સી ચાર્જ બાબત.ટેકનીકલ Download
૨૩/૦૯/૨૦૧૦ માન. ધારાસભ્યશ્રી ગ્રાન્ટમાંથી કન્ટીજન્સી તથા ઇ.ટી.પી ચાર્જની રકમ મંજુર કરવા બાબત. ટેકનીકલ Download
10/10/2002 ETP/Centage charges leviable on Accelerated Rural Water supply Scheme(ARWSP)-Centrally Sponsoredટેકનીકલ Download
૧૪/૧૨/૧૯૮૮ સ્થાનિક સંસ્થાઓની પાણી પુરવઠા અને ગટર યોજનાઓ "જયારે અને ત્યારે” ના ધોરણે હાથ ધરવા બાબત.ટેકનીકલ Download
07/03/2020 Revised-Optimization of network Diagram of Regional Water supply schemesટેકનીકલ Download
06/03/2020 Optimization of network Diagram of Regional Water supply schemesટેકનીકલ Download
06/03/2020 Optimization of network Diagram of Regional Water supply schemesટેકનીકલ Download
03/03/2020 Implementation of Jal Jeevan Missionટેકનીકલ Download
17/02/2020 "સુજલામ્ સુફલામ જળ અભિયાન વર્ષ ૨૦૨૦” અંતર્ગતના કામો કરવા બાબત.ટેકનીકલ Download
08/11/2019 "વાસ્મો” સહાયીત ગ્રામ્ય પેયજળ યોજના અંતર્ગત ઉચીટાંકી (ESR) નો સમાવેશ કરવા બાબત.ટેકનીકલ Download
08/02/2007 રાજ્યમાં પીવા માટે, ઔધોગિક હેતુ માટે તેમજ શૈક્ષણિક, ધાર્મિક સામાજીક તથા આરોગ્ય સંસ્થા માટે અપાતું પાણીના દરો બાબત.ટેકનીકલ Download
12/09/2019 રાજ્યમાં આવેલ કેન્દ્ર સરકારના ડીફેન્સ યુનિટો માટે આપવામાં આવતા પાણીના દર નક્કી કરવા બાબતટેકનીકલ Download
23/08/2019 Annual Inspection of structures under water supply Department. ટેકનીકલ Download
14/06/2019 ગુ.પા.પુ. અને ગ.વ્ય. બોર્ડ દ્વારા વિવિધ સંસ્થાઓ પાસેથી મેળવવામાં આવતા પીવાના પાણી અન્વયે સંબંધિત સંસ્થાઓ સાથે કરવાના થતા તમામ કરાર અધતન રીતે નિભાવવા બાબત.ટેકનીકલ Download
16/03/2019 સિવિલ કામો તથા યાંત્રિક વિભાગના કામોના મરામત અને નિભાવણીના ટેન્ડરોમાં સમયગાળા માટે એકસૂત્રતા જાળવવા બાબત.ટેકનીકલ Download
15/02/2019 આગામી ઉનાળા ૨૦૧૯માં અછતગ્રસ્ત જાહેર કરેલ ૫૧ તાલુકાઓ તથા કૃષિ ઈનપુટ સહાય વાળા ૪૫ તાલુકાઓના ગામોમાં પીવાના પાણીની તંગી અન્વયે પાણી પુરવઠા સંબંધિત કરવાની થતી કામગીરીમાં લોકફાળો ન લેવા બાબત.ટેકનીકલ Download
28/11/2018 Pre-Qualification Criteria for Construction works of water supply and sewerage projects.ટેકનીકલ Download
05/09/2018 ગંદા પાણીના શુધ્ધિકરણ કરેલ પાણીના પુન: ઉપયોગની નીતિ અમલમાં આવતાં પાણીના નવા જોડાણ/ રીન્યુઅલ આપવા બાબત.ટેકનીકલ Download
16/07/2018 રાજ્યમાં ઔધોગિક વપરાશ માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા અપાતા પાણીના દરની સુધારણા બાબતટેકનીકલ View Page
11/07/2018 વહીવટી અને નાણાંકીય સત્તાઓમાં આંશિક ફેરફાર બાબત.ટેકનીકલ Download
29/05/2018 પીવાના પાણીની વ્યકતિગત/જુથ યોજનાના ભૂગર્ભ/ભૂતળ સોર્સને લાંબાગાળા માટે સક્ષમ કરવા બાબત.ટેકનીકલ Download
14/12/1988 સ્થાનિક સંસ્થાઓની પાણી પુરવઠા અને ગટર યોજનાઓ "જ્યારે અને ત્યારે” ના ધોરણે હાથ ધરવા બાબત.ટેકનીકલ Download
28/05/2018 ગુજરાત પાણી પુરવઠા બોર્ડ હસ્તકની જુથ યોજનાના મરામત અને નિભાવણીના વાર્ષિક અંદાજો તૈયાર કરવા અર્થે પ્રમાણભૂત નમૂના બાબત. ટેકનીકલ Download
23/05/2018 Circular regarding issue of 3-A certificate-23 May 2018ટેકનીકલ Download
27/04/2018 જુથ પાણી પુરવઠા યોજનાના પીવાના પાણીની ગુણવત્તાની ચકાસણી કરવા બાબત.ટેકનીકલ Download
27/10/2017 સરકારશ્રીના માર્ગ અને મકાન વિભગના ઠરાવ અન્વયે ટેન્ડરમાં જથ્થા વધારા તથા જથ્થા વધારાના ભાવનાં માપદંડમાં સુધારણા કરવા બાબત.ટેકનીકલ Download
27/10/2017 સરકારશ્રીના માર્ગ અને મકાન વિભગના ઠરાવ અન્વયે બી-૧ ટેન્ડર દ્રારા કરવામાં આવતા કરારનામાં ફોર્મ માં સુધારો કરવા બાબત.ટેકનીકલ Download
10/10/2002 ETP/Centage charges leviable on Accelerated Rural Water Supply Scheme (ARWSP)- Centrally Sponsored.ટેકનીકલ Download
17/10/2016 રાજ્યની જૂથ પાણી પુરવઠા યોજનામાંથી ખાનગી સોસાયટીઓને પીવાના પાણીનું સીધુ જોડાણ ન આપવા બાબત.ટેકનીકલ Download
15/03/2016 ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ધ્વારા ટેપીંગ ધ્વારા અપાતા પાણી પુરવઠા માટેના કરારખતમાં એકસુત્રતા લાવવા બાબત.ટેકનીકલ Download Letter
Download Draft Agreement
01/02/2011 તા.૦૧/૦૨/૨૦૧૧ ના રોજ જી.ડબલ્યુ.આઇ.એલ ખાતે રાજ્યના જુદા જુદા જીલ્લાઓની ધાર્મિક, સામાજીક, શૈક્ષણિક, સરકારી તેમજ ઓધૌગિક સંસ્થાઓના કનેક્શનોની મંજૂરી આપવા માટે મળેલ બેઠકની કાર્યવાહી નોંધટેકનીકલ Download
18/01/2018 પાણી પુરવઠા યોજનાઓ માટેના ચેકલીસ્ટ બાબત. આ સાથે ઉપયોગમાં લઇ શકાય તેવી ડોક્યુમેન્ટ ફાઇલ સામેલ છે. ચેકલીસ્ટ Download Letter
Download checklist
26/10/2017 Obtaining New Water ConnectionWater ConnectionDownload
28/09/2017 ગુ.પા.પુ. અને ગ.વ્ય.બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવતા બાંધકામના કામોના ટેન્ડરમાં ડિફેક્ટ લાયાબીલીટી પીરીયડની જોગવાઈ ત્રણ વર્ષની રાખવા બાબતટેકનીકલDownload
24/07/2017 પાણીના જોડાણ માટેની અરજીનો નિયત સમયમર્યાદામાં જવાબ કરવા બાબતટેકનીકલDownload
27/04/2017 મીસીંગ લિંક કાર્યક્રમ હેઠળ કરવામાં આવતી જૂથ યોજનાઓની કામગીરી બાબતટેકનીકલDownload
31/03/2017 ઔધોગિક વપરાશ માટે અપાતા પાણીના દરોમાં કરવાના થતા વધારા બાબતટેકનીકલDownload
13/04/2016 પાણીના જોડાણ માટેની અરજીનો નિયત સમયમાં જવાબ કરવા બાબતટેકનીકલDownload
10/11/2016 GWIL અને GWSSB હસ્તક રહેલ વિવિધ પાણી પુરવઠા યોજનાઓની ઉભારણી નિભાવણી અને મરામત કામગીરી માટેના નોર્મસ નિયત કરવા તથા યોજનાઓના બિન ઉપયોગી માલ સામાનની હરાજી સંબંધિત અને યોજનાની પંપીંગ મશીનરી બાબતે અન્ય નીતિવિષયક નિર્ણયો(જેવા કે પાઈપલાઈન પેટ્રોલિંગ, પાણીના જથ્થાની આવક-જાવક, પંપીંગ કરાયેલ જથ્થાનો હિસાબ, પ્રતિ કલાક રજીસ્ટરની નોધણી, પાણીની ચોરી અટકાવવા બાબત, એરવાલ્વની સલામતી વગેરે) ગઠિત કરવા બાબતે સંકલિત ટેકનીકલ કમિટીની સંરચના કરવા બાબતટેકનીકલDownload
10/03/2016 આગામી ઉનાળો ૨૦૧૬માં પીવાના પાણીની તંગી અન્વયે ગામની આંતરિક પાણી પુરવઠા યોજનાઓ અંતર્ગત કરવાની થતી કામગીરીમાં લોકફાળો ન લેવા બાબતટેકનીકલDownload
07/06/2016 વર્ષ ૨૦૧૫-૧૬માં મંજુર કરેલ આયોજનમાં પાણી પુરવઠાને લગતા કામો માટે ઈ.ટી.પી. ચાર્જ, કન્ટીજન્સી ચાર્જ અને વર્ક કન્ટીજન્સી ચાર્જ બાબતટેકનીકલDownload
22/08/2016 માન.સંસદસભ્યો/માન.ધારાસભ્યોના પત્રો અંગે કરવાની કાર્યવાહી બાબતે સંકલિત સૂચનાઓટેકનીકલDownload
22/03/2016 પીવાના પાણીની તંગીવાળા ગ્રામ્ય વિસ્તારોમાં ટેન્કરથી પીવાનું પાણી આપવાનો દર, વ્યક્તિ દીઠ ૫૦ લીટર(પશુ સહીત) ધારા ધોરણ રાખવાની નીતિ નક્કી કરવા બાબતટેકનીકલDownload
04/01/2016 રુબન પ્રોજેક્ટ માટે ફંડની જોગવાઈ બાબતેટેકનીકલDownload
09/09/2015 સિવિલ કામો તથા યાંત્રિક વિભાગના કામોના મરામત અને નિભાવણીના ટેન્ડરોમાં સમયગાળા માટે એકસૂત્રતા જાળવવા બાબત. ટેકનીકલDownload
09/09/2015 Proceeding of the meeting 112(A)th Technical scrutiny Committee Technical guidelines to be adopted while Designing Water Supply SchemeટેકનીકલDownload
07/03/2015 વિધાનસભા તારાંકિત પ્રશ્નોની તબદિલ/પુનઃવિચારણા સંબંધમાં અનુસરવાની રીતટેકનીકલDownload
15/10/2015 Works Proposed under Special repairs under Action PlanટેકનીકલDownload
15/10/2015 સી.એ.ન. ૬૯૭૧/૨૦૧૨ની એલ.પી.એ/૮૩૪/૧૨ ઈન એસ.સી.એ.૫૨૧૦/૧૯૯૫ અધિક મદદનીશ ઇજનેર એસોસિએશન વિરુધ્ધ ગુજરાત સરકારટેકનીકલDownload
09/10/2015 માન. મુખ્ય મંત્રીશ્રી તરફથી ચિતન શિબિરમાં થયેલ સૂચન અન્વયે ઓડીટની બાબતને અસરકારક રીતે હાથ ધરવાની સૂચનાઓ સંકલિત રીતે બહાર પાડવા અંગે.ટેકનીકલDownload
03/02/2015 રાજ્યમાં ઔદ્યોગિક વપરાશ માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા અપાતા પાણીના દરની સુધારણા કરવા અંગે.ટેકનીકલDownload
03/01/2014 પાઈપ લાઈન એનકેસીગની પધ્ધતિમાં સુધારો કરવા બાબતટેકનીકલDownload
11/07/2014 મીસીંગલીંક/ ઓગ્મેન્ટેશન અપગ્રેડેશન કાર્યક્રમ અંતગર્ત કરવાના થતા કામ અંગેની ગાઇડલાઇન ટેકનીકલDownload
02/08/2014 માન.મંત્રીશ્રી, માન.સંસદ સભ્યશ્રી, માન.ધારાસભ્યશ્રી વિગેરે લોકપ્રતિનિધિ દ્વારા કરવામાં આવતી રજુઆતો અન્વયે અનુસરવાની કાર્યપધ્ધતિ બાબતટેકનીકલDownload
07/08/2014 Principal approval of works proposed under missing linkટેકનીકલDownload
10/10/2014 ધી પ્રોહીબીશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રીહબીલીટેશન એક્ટ તથા તે હેઠળ બનેલા નિયમો-૨૦૧૩ અન્વયે જિલ્લા/તાલુકા કક્ષાની તકેદારી સમિતિની રચના, તેના કાર્યો, ફરજો અને સત્તા બાબત.ટેકનીકલDownload
22/07/2013 પીવાના પાણીની તંગી અન્વયે ગામની આંતરિક સુવિધાઓ અંતર્ગત કરવાની થતી કામગીરીમાં લોકફાળો ન લેવાની જોગવાઈ રદ કરવા બાબતટેકનીકલDownload
09/10/2013 ભારત સરકારના ભંડોળથી સહાયિત યોજનાઓની સાઈટ પર યોજનાકીય વિગતો બાબતટેકનીકલDownload
09/10/2013 હેન્ડપંપ તથા મીની પાઈપ યોજના વસ્તીના ધોરણે હાથ ધરવા બાબતટેકનીકલDownload
09/09/2013 બોર્ડ બેઠક તથા ટી.પી.સી.-૧ માં રજુ કરવાના એજન્ડા બાબત સૂચનાઓટેકનીકલDownload
26/06/2013 અછત/અર્ધઅછતગ્રસ્ત વિસ્તારોમાં કરેલ બોર/કુવા સીલ કરવા બાબત.ટેકનીકલDownload
18/06/2013 અછત/અર્ધઅછતગ્રસ્ત વિસ્તારોમાં સિચાઈ બંધોની ઉપરવાસ અને નીચવાસમાં કરેલ બોર/કુવા સીલ કરવા બાબત.ટેકનીકલDownload
06/05/2013 ગુજરાત સિચાઈ અને પાણી નિકાલ વ્યવસ્થા અધિનિયમ, ૨૦૧૩ નો તા. ૧લી મે, ૨૦૧૩થી અમલ કરવા બાબત.ટેકનીકલDownload
10/4/2013 GWSSB હસ્તકની બલ્ક પાઈપલાઈન, બોર્ડની ડીસ્ટ્રીબ્યુશન તથા જુથ પાણી પુરવઠા યોજનાની પાઈપલાઈનની ચકાસણી અને મરામત કરવા તેમજ પાણીનું લીકેજ અને ચોરી અટકાવવા બાબતટેકનીકલDownload
31/01/2013 કમ્પ્યુટર કૌશલ્યની C.C.C., C.C.C+ પરીક્ષા પાસ કરવા અંગે.ટેકનીકલDownload
30/01/2013 ગુજરાત રાજ્ય જામી વિકાસ નિગમ લી. માટે તળાવો ઉંડા અને છિદ્ધાડુ કરવા માટેની યોજના.ટેકનીકલDownload
27/07/2012 પીવાના પાણીની તંગી અન્વયે ગામની આંતરિક સુવિધાઓ અંતર્ગત કરવાની થતી કામગીરીમાં લોકફાળો ન લેવા બાબતટેકનીકલDownload
16/11/2011 ટેંન્ડરમાં ભરેલ અસામાન્ય ઉંચા ભાવોના સંદર્ભે કામ પર પડતા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવા તથા કામની નાણાંકીય પ્રગતિ, ભૌતિક પ્રગતિ સાથે સુમેળમાં રહે તે માટે જરૂરી જોગવાઇ કરવા બાબત. ટેકનીકલDownload
21/09/2011 તાંત્રિક અધિકારીશ્રીઓને સત્તા સોપણી બાબતટેકનીકલDownload
23/09/2010 માન.ધારાસભ્યશ્રી ગ્રાન્ટમાંથી કન્ટીજન્સી તથા ઈ.ટી.પી. ચાર્જની રકમ મંજુર બાબતટેકનીકલDownload
20/12/2010 રૂરબન વિસ્તારોમાં ગામોની પા.પુ. યોજનાનાં કામો માથાદીઠ ૧૦૦ લીટરનાં ધોરણો હાથ ધરવા બાબત.ટેકનીકલDownload
03/07/2009 પાણી પુરવઠા વિભાગ ગુજરાત રાજ્ય પીવાના પાણીના નોર્મસ સુધારવા બાબતટેકનીકલDownload
28/05/2008 અનુસુચિત જાતિ તથા અનુસુચિત જનજાતિ વિસ્તારમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા હાથ ધરવાના થતા પાણી પુરવઠાના કામોમાં લોકફાળો લેવા બાબતટેકનીકલDownload
21/08/2007 સંસદસભ્યો/ધારાસભ્યોના પત્રો અંગે કરવાની કાર્યવાહી બાબતે સંકલિત સૂચનાઓટેકનીકલDownload
30/03/2005 રાજ્યના જુદા જુદા શહેરી વિસ્તારમાં પીવાના પાણીની યોજનાઓના કામો ગુજરાત પા.પુ. અને ગ.વ્ય.બોર્ડના કાર્યક્ષેત્રમાં લેવા અંગેટેકનીકલDownload
30/08/2005 શહેરી વિકાસ વર્ષ ૨૦૦૫ અંતર્ગત સ્થાનિક સંસ્થાઓની પાણી પુરવઠા અને ગટર યોજનાઓના કામ માટે સેન્ટેજ દર બાબતટેકનીકલDownload
- A note on Operation Maintenance and Repairs Norms for Rural Water Supply Schemes-Download

Related topics

LATEST NEWS

Digital LockerChief Electoral OfficerGujarat Water Infrastructure Limited (GWIL)Water and Sanitation Management Organization (WASMO)Gandhijis 150th Birth Anniversary