gwssb

પાણી પુરવઠા માટે હેલ્પલાઈન

ગ્રામ્ય વિસ્તારની પીવાના પાણી અંગેની ફરિયાદનો ટોલ ફ્રી નં : ૧૯૧૬

ગુજરાત રાજ્યના ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા પીવાના પાણીનો પુરવઠો પુરો પાડવામાં આવે છે તે અંગેની ફરિયાદો તથા સૂચનો માટે ૨૪ x ૭ સુધી કાર્યરત આ હેલ્પલાઈન પર વિના મુલ્યે કોલ કરીને આપની ફરિયાદ / સૂચનો આપી શકો છો.

મહાનગરપાલિકા અથવા નગરપાલિકામાં સમાવિષ્ટ વિસ્તારોમાં પીવાના પાણીની વ્યવસ્થા સ્થાનિક તંત્ર દ્વારા જાળવવામાં આવતી હોઈ, આ વિસ્તારોને લગતી પાણીની ફરિયાદો સંબંધિત મહાનગરપાલિકા અથવા નગરપાલિકાને આપવાની રહે છે.

નવા સમાચારો

Digital LockerChief Electoral OfficerGujarat Water Infrastructure Limited (GWIL)Water and Sanitation Management Organization (WASMO)Gandhijis 150th Birth Anniversary